સાહસ, ગર્વ, ઈતિહાસ, સાહિત્ય , શૌર્ય એટલે કસુંબો 🙏
ખરેખર અદભૂત , આપણો ઈતિહાસ અને વીર યોદ્ધાઓ ના બલિદાન ની શૌર્ય અને વીર રસ થી છલકાતી ગાથા🙏 .... રુંવાટા ઉભા કરી દેતા સીન .
Outstanding performances by each actors and hats of to Producer , Director and creators team for this beautiful serving ❤️